1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 19 ડિસેમ્બર 2016 (15:06 IST)

કાળી મરીથી મેળવો ગોરી ત્વચા , બસ થોડા જ મિનટોમાં જાણો કેવી રીતે

કાળી મરી અને દહીં સ્ક્રબ 
એક ચમચી કાળી મરી પાવડરને 2 ચમચી દહીંમાં સારી રીતે મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરી લો. એ પછી મોઢાને ગર્મ પાણીથી સારી રીતે ધોઈ લો જેથી તમારા ચેહરાના રોમ છિદ્ર ખુલી જાય. પછી આ પેસ્ટને ફેસ પર સર્કુલર મોશંસમાં રગડો. થોડા સમય રાખ્યા પછી મોઢાને ઠંડા પાણીથી ધોઈ લો. આથી તમે મોઢાના કાળા-કાળા ડાઘના નિશાન ગાયબ થઈ જશે.  
 
 

કાળી મરી અને મધનું માસ્ક 
એક ચમચી મધ અને અડધા ચમચી કાળી મરીને પાવડર લઈને બન્નેને સારી રીતે મિક્સ કરીને તમારા ફેસ પર લગાડો અને એને અડધા કલાક સુધી સૂકવા માટે મૂકી દો. અડધા કલાક પછી મોઢાને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા મોઢાના ખીલથી છુટકારો મળશે. 
 
                                             આગળ જાણૉ કેવી રીતે કાળી મરીથી ઓછું કરો અનચાહી ચરબીને 
3 ટીંપા કાળી મરીનું તેલ અને 100 એમએલ બૉડી ક્રીમ કે લોશન લો આ ઔષધિ સેલ્યુલાઈટના વિરૂદ્ધ બહુ કારગર છે. કાળી મરીનું તેલની ત્રણ ટીંપા તમારી પસંદનું કોઈ ક્રીમ કે લોશનમાં મિક્સ કરી દરરોજ સવારે અને સાંજે તમારી જાંઘ અને પ્રભાવિત ક્ષેત્ર પર રગડો અને સેમ્યુલાઈટથી છુટકારો મેળવો. 
 
કેંસરથી બચાવ એક અભ્યાસ મુજબ કાળી મરીમાં પિપેરીન નામનું રસાયન હોય છે કે કેંસરથી લડવામાં મદદગાર છે. રિપોર્ટ મુજબ જો કાળી મરીને હળદર સાથે લેવાય તો એનું અસર વધારે થાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ બ્રેસ્ટ કેંસરની રોકથામ માટે સારું છે.  
 
માંસપેશીના દુખાવા 
કાળી મરીમાં રહેલ પિપેરીનાના કારણે લોહીના સંચાર વધે છે. આથી માંસપેશીઓના દુખાવાથી છુટકારો મળે છે. તેલને હળવા ગર્મ કરી એમાં કાળી મરી મિક્સ કરી અને પીઠ અને ખભાની આથી માલિશ કરો. ગઠિયા રોગમાં પણ કાળી ઘણી લાભકારી હોય છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

પાચન માટે 
કાળી મરીના કારણે પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ વધારે પૈદા હોય છે. જે હાજમામાં મદદગાર હોય છે. આથી પેટમાં દુખાવો પેટ ફૂલવાનને કબ્જિયાત માં પણ રાહત મળે છે. જો તમને એસિડીટી અને ગૈસની સમસ્યા છે તો લાલ મરીને મૂકી દો અને કાલી મરીના ઉપયોગ શરૂ કરો  
 
 
 

વજન કંટ્રોલ 
એક સર્વે મુજબ કાળી મરી શરીરના ફેટને ઓછું કરવાનું પણ કામ કરે છે. આથી પાચન પ્રક્રિયા તેજ હોય છે અને ઓછા સમયમાં વધારે કેલોરી ઓછી થાય છે સાથે આ શરીરના મેટાબોલિજ્મ ને કાઢી બહાર કરવામાં કારગર છે. 
 

દાંત ની સુરક્ષા 
મસૂડાનાં સોજા અને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો એક ચપટી મીઠું અને ચપટી કાળી મરીને પાણીમાં મિક્સ કરી આથી મસૂડા પર ઘસો. પાણીની જગ્યા જો લવિંગનું તેલ ઉપયોગ કરો તો અસર જલ્દી થશે.  એટલે કે કાળી મરીના ઉપયોગ કરો અને મુસ્કરાહટ રાખો. 
 

સુંદર વાળ માટે 
જો તમને ખોડાની સમસ્યા છે કે તો દહીંમાં કાળી મરી મિક્સ કરી એને માથાની માલિશ કરો અડધા કલાક પછી એને પાણીથી ધોઈ લો. તરત જ શેંપૂના ઉપયોગ ન કરવું. આથી ખોડા પણ ઓછા થશે અને વાળ પણ ચમકશે.