રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2016 (00:53 IST)

આ છે બેસ્ટ સેલ્ફી ટીપ્સ

આ છે બેસ્ટ સેલ્ફી ટીપ્સ 
 
સોશલ નેટવર્કિંગના ટાઈમમાં તમને સેલ્ફી ન લેતા કદાચ કોઈ જોવાશે. ફેશન ટ્રેંડની સાથે આજકાલ સેલ્ફી પણ એક ટ્રેંડ બની ગયું છે જે કે બદલાતું જ નહી. સેલ્ફીનું ક્રેજ બાળકોને જ નહી મોટા લોકોમાં પણ જોવાય છે. તમે ક્યાં ફરવા જશો અને સેલ્ફી ન લો એવું બને જ નહી. આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેનાથી તમારી સેલ્ફી  પણ જોવાય પરફેક્ટ પિક્ચર 
- સેલ્ફી લેતા સમયે બેસ્ટ લુક માટે ફેસની પોજીશન કોઈ એક સાઈડ પર હોય તો સેલ્ફીમાં ચાર ચાંદ લાગી જાય છે. 
 
- સેલ્ફી લેતા સમયે કેમરાને જૂમ જ કરવું આવું કરવાથી પિક્ચર સરસ નહી આવે 
 
- હોઈ શકે તો સેલ્ફી લેતા સમયે કેમરાને ઉપર રાખો. એનાથી ફોટોમાં તમારું ફેસ જાડો નહી જોવાય. 
 
- પરફેક્ટ સેલ્ફી માટે જરૂરી છે કે રોશની યોગ્ય હોય. ઓછી રોશનીમાં લીધેલ સેલ્ફી સારી નહી આવે. 
 
- સેલ્ફી લેતા સમયે સ્ક્રીનને જોવાથી સારું કે પિક્ચર કેમરાને જોઈને લઈ શકાય છે. 
 
- કોઈ પણ પિક્ચરમાં બેકગ્રાઉંડનું સારું હોવું ખૂબ જરૂરી છે. આથી ધ્યાન આપો કે સેલ્ફી લેતા સમયે પાછળનું બેકગ્રાઉંડ સહી હોય. 
 
- હોય તો સેલ્ફી સ્ટીકથી સેલ્ફી લેવી. એનથી સેલ્ફી લેવી સરળ થાય છે અને સાથે સેલ્ફી બહુ અટરેક્ટિવ લાગે છે. 
 
- સેલ્ફી લેતા સમયે આ જરૂરી નહી કે બહુ વધારે મેકઅપ કરવું. વધારે ભડકીલો મેકઅપ તમારી સેલ્ફીને ખરાબ કરી નાખે છે. નેચરલ મેકઅપની સાથે લીધેલ સેલ્ફી વધારે અસરદાર હોય છે.