બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 2 જૂન 2017 (09:58 IST)

Breast ના વિશે આ વાતો નહી જાણતા હશો તમે

મહિલાઓ હમેશા એમના બ્રેસ્ટને લઈને ઘણા ચિંતિત રહે છે. મહિલાઓ વધારે વિચારે છે કે એમના બ્રેસ્ટ મોટા અને બીજા નાના છે . પણ  એને જાણ નથી કે બીજી મહિલાઓના પણ બેસ્ટ એવી રીતે જ નાના અને મોટા હોય છે. મહિલાઓના બન્ને બ્રેસ્ટ ક્યારે પણ એક સમાન નહી હોતા. વધારે પડતી મહિલાઓ વિચારે   છે કે એના બ્રેસ્ટના સાઈજ નાના છે પણ  એના માટે એ ઘણી દવાઓ પણ ખાય છે જેનાથી કોઈ અસર નહી થાય પણ એના સેહત પર ખરાબ અસર થાય છે. બ્રેસ્ટના સાઈજ માત્ર સર્જરીથી જ નાના મોટા થાય છે. મહિલાઓ જ્યારે પ્રેગ્નેંસીમાં હોય છે ત્યારે એના બ્રેસ્ટ મોટા થઈ જાય છે. પણ થોડા સમય પછી એ પોતે સહી આકારમાં આવી જાય છે. 
 



વધારે મહિલાઓને ખબર નહી હોતી કે જ્યારે એ પીરિયડસમાં હોય છે ત્યારે એના બ્રેસ્ટના સાઈજ મોટા હોય છે અને પીરિયડસ ખત્મ થયા પછી પોતે એ જ આકારમાં આવી જાય છે. અ બધા હાર્મોનસ બદલવાના કારણે થાય છે. એક સર્વે મુજબ આ જાણવા થયું છે કે 100માંથી 20 ટકા લોકો તમારા ચેહરાને જુએ છે બાકીના 80 ટકા પુરૂષોની નજર તમાર બ્રેસ્ટ પર જ હોય છે.
 
 મહિલાઓને વધારે ફીટ બ્રા નહી પહેરવી જોઈએ. તમે બ્રા નહી પહેરો તો પણ ચાલે. મહિલાઓને બ્રેસ્ટના બળે નહી સૂવો જોઈએ બ્રેસ્ટના બળે સૂવાથી એના શેપ બદલી જાય છે. 
 
વિશ્વના સૌથી મોટા બ્રેસ્ટ ટેક્સક્સમાં રહેતી 34 વર્ષની શેલા હર્શલેના છે. જે એક માડલ છે . પણ સૌથી મોટા બ્રેસ્ટમાં એક નમા  છે એની હાકિંસ ટર્નરનામના ગિનેસ રેકાર્ડમાં સૌથી મોટા બ્રેસ્ટ્ની સૂચિમાં શામેળ છે.