ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (14:29 IST)

ગરદન કાળી પડી ગઈ છે તો અજમાવો આ 6 ઘરેલૂ ઉપાય

how to remove tan from neck
Black Neck Remedy- ઉનાળામાં ગરદન પર કાળાશ, સન ટેનિંગ કે સનબર્ન સામાન્ય સમસ્યા છે. ગરદન શરીરનો એવું ભાગ છે જેને અમે જોઈ નહી શકતા જેન કારણે અમે તેમની ઠીકથી સફાઈ પણ નહી કરી શકતા અને કાળી થવા લાગે છે. પણ અમારા શરીર આ ઘરેલૂ ઉપાયને અજમાવીને જલ્દ જ આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. 
 
1. મધ- લીંબૂ અને મધને એક સમાન મિક્સ કરી 20-25 મિનિટ સુધી ગરદન પર લગાવીને મૂકી દો. પછી પાણીથી સાફ કરી લો અને જુઓ ગરદનના કાળાશ થોડા-ઘણા ફ થઈ જશે. 
 
 
2. ઓટ સ્ક્રબ- ત્રણ ચમચી ઓટ્સ લઈને સારી રીતે વાટી લો અને સર્સ પરિણામ માટે તેમાં બે ચમચી મસળેલું ટમેટા મિક્સ કરી લો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરી ગરદન પર લગાવો. એક અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવવાથી ગરદન સાફ થઈ જાય છે. 
 
3. કાકડી- ખીરા-કાકડીને છીણીને તેમાં ગુલાબ જળ મિક્સ કરી મિશ્રણ બનાવો અને આ 10 મિનિટ સુધી ગરદન પર લગાવીને મૂકી દો. પછી તેને પાણીથી સાફ કરતા પહેલા સારી રીતે મસાજ કરો. જલ્દ જ ગરદનની કાળાશ દૂર થઈ જશે. 
 
4. ટમેટા- ગરદનના કાળાશ દૂર કરવા માટે ટમેટા અને લીંબૂનો રસને સમાન માત્રામાં મિકસ કરી દિવસમાં બે વાર ગરદન પર લગાવો. પછી પાણીથી દાફ કરી લો. 
 
5. લેમન બ્લીચ- રાત્રે સૂતા પહેલા તમે ઘર પર લીંબૂના રસ અને ગુલાબજળ મિક્સ કરી રૂની મદદથી ગરદન પર લગાવીને મૂકી દો. સવાર થતા જ તેને સાફ પાણીથી ધોઈ લો. 
 
6. દહીં- એક મોટી ચમચી દહીંમાં થોડી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર મસાજ કરો. થોડા જ દિવસોમાં ગરદન બિલ્કુલ સાફ થઈ જશે. તમે ઈચ્છો તો દહીંમાં લીંબૂની કેટલાક ટીંપા પણ નાખી શકો છો. 

Edited By-Monica Sahu