મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 26 માર્ચ 2021 (00:16 IST)

Dark Skin- ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના લોકોની ગોરી ત્વચાનો જોઈ નિરાશ થઈ જાઓ છો તો શ્યામ ત્વચા માટે એવા ઘણા ઘરેલૂ ઉપાય છે. 
*દરરોજ કાચુ દૂધ લગાવવાથી પણ શ્યામ સ્કીનમાં નિખાર આવી જશે. 
 
*હળદરનો પાવડરમાં  લીંબુનો રસ ભેળવીને શ્યામ સ્કીન પર લગાવો. 10 મિનિટ પછી સ્કીનને ઠંડા પાણી વડે ધોઈ લો. આ સૌદર્ય પ્રસાધન રોજ લગાવવાથી સ્કીનમાં નિખાર આવી જાય છે.
 
* એક ચમચી લીંબુનો રસ, એક ચમચી કાકડીનો રસ, ચાર ચમચી બેસન, અડધી ચમચી ચંદનનો પાવડર, એક ચમચી કાચુ દૂધ આ બધી જ વસ્તુને મિક્સ કરીને સારી રીતે ફેટી લો. આનો અઠવાડિયામાં એક વખત પ્રયોગ અવશ્ય કરો, તમારી શ્યામ સ્કીન એકદમ ચમકી ઉઠશે.