બુધવાર, 31 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 31 ડિસેમ્બર 2025 (10:36 IST)

Facial At Home- 10 જ મિનિટમાં આ 5 સ્ટેપથી ઘરે જ કરો પાર્લર જેવું ફેશિયલ

Facial Massage for Glowing Skin
કોઈ તહેવાર કે ફંકશન હોય છે તો મહિલાઓ પાર્લરમાં જઈ થ્રેડિંગથી ફેશિયલ સુધી કરાવે છે પણ આ  બધામાં ઘણો ટાઈમ વેસ્ટ થઈ જાય છે અને સાથે જ ઘણા બધા પૈસા ખર્ચ હોય છે જો તમે ઈચ્છો છો તો પાર્લરમાં જઈ વગર તેમારા ઘરમાં જ ફેશિયલ સરળ રીતેથી કરી શકો છો. અને તમારો સમય અને ખર્ચ પણ બચાવી શકો છો. આજે અમે તમને તમારા ઘર બેસ્યા ફેશિયલ કરવા વિશે જણાવીશ જેનાથી તમારી ત્વચા નિખરી જશે અને સમય પણ ઓછું લાગશે. 
 
- સ્કિનની સફાઈ- ફેશિયલ તમારા કામ સાફ-સુથરી સ્કિન પર જ કરે છે તમે ક્લેંજિંગ મિલ્ક , બેબી ઑયલથી તમારા ચેહરાની ગંદગી દૂર કરી શકો છો. ત્યારબાદ ચેહરાને 
 
ધોઈને ફેશ વૉશ લગાડો. 
- સ્ક્ર્બ કરો- હોમ મેડ ફેસ સ્ક્ર્બ કરો. જો તમારી નાક પર બહુ બધા બ્લેહેડસ છે , તો સ્ક્રબથી પહેલા ગર્મ પાણીમાં એક રૂમાલ પલાડી થોડી વાર માટે તેને તમારા ચેહરા પર 
 
ફેલાવીને રાખો. આ રીતે સ્ક્ર્બ વધારે સારી રીતે કામ કરશે. 
 
- ટોનર- સ્ટીમ અને સ્ક્રબ પછી ખુલેલા પોર્સને બંદ કરવાની જરૂર હોય છે. આથી એક સારું ટૉનરને લઈને તમારા ચેહરા પર લગાડો. તમે ઈચ્છો તો ગુલાબ જળ કે ગ્રીન ટીનો 
 
સ્પ્રે પણ લઈ શકો છો
- માસ્ક - હવે તમે કોઈ એવું પેક ઉપયોગ કરો જે તમારી સ્કિનને સૂટ કરતું હોય અને આ પેકને 15 મિનિટ સુધી ચેહરા પર લગાવીને રાખો.