સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 માર્ચ 2021 (19:18 IST)

Facial- ફેશિયલ કરવાનો તરીકો

સ્ટેપ 1- સૌથી પહેલા ચેહરાને સલ્ફેટ ફ્રી શેંપૂથી ધોઈ લો.
સ્ટેપ 2- પછી આ માસ્કને ચેહરા પર લગાવીને 3-4 મિનિટ મસાજ કરવી. આ વાતનો ધ્યાન રાખો કે તમે સર્કુલેશન
રાઉંડ મોશનમાં મસાજ કરવી.
સ્ટેપ 3- પછી ફેશિયલ સ્ટેપની રીતે ચેહરાની મસાજ કરવી
સ્ટેપ 4- ઠોડી નાક કાન અને માથાના પ્રેશર પ્વાઈંત દબાવો. ત્યારબાદ હળવા હાથથી ટેપિંગ કરવી. તેનાથી ફેશિયલ મસલ્સ એક્ટિવેટ હોય છે.
સ્ટેપ 5- ત્યારબાદ તે માસ્કની મોટી લેયર લગાવીને 10-15 મિનિટ માટે મૂકી દો. અંતમાં તેને પાણીથી સાફ કરી લો.