સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 24 જુલાઈ 2017 (17:28 IST)

હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

વાળ ખરવાની સમસ્યા
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે.  આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે. 
 
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે.  ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે. 
 
આદુનો રસ લગાવવાના ફાયદા -  
 
આદુનો રસ લગાવવથી વાળ લાંબા અને ધટ્ટ થાય છે 
તેનાથી ડેડ્રફથી મુક્તિ મળે છે. 
વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે.