સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (07:40 IST)

Goat Milk Benefits For Skin: બકરીનું દૂધ (Goat milk) નો ઉપયોગ વર્ષોથી સેંસેટિવ સ્કિન કેયર (Skin Care) ની સમસ્યાઓને દૂર કરવા માટે

બકરીનું દૂધ Goat Milk Benefits For Skin: બકરીનું દૂધ (Goat milk) નો ઉપયોગ વર્ષોથી સેંસેટિવ સ્કિન કેયર (Skin Care) ની સમસ્યાઓને દૂર કરવા માટે કરાય છે જો તમે ઘણા દિવસોથી સ્કિનની સમસ્યાઓથી પરેશાન છો અને તેની કેયર કરતા કરતા થાકી ગયા છો તો તમને બકરીના દૂધથી બનેલા સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ જરૂર કરવા જોઈએ. 
 
શા માટે ફાયદાકારી 
બકરીના દૂધમાં લેક્ટિક એસિડ (lactic acid), ફેટી એસિડ (fatty acid) હોય છે તો સ્કિનની ક્વાલિટી ઈંપ્રૂવ કરવામા સૌથી મોટી ભૂમિકા ભજવે છે તે સિવાય તેમાં વિટામિન ઈ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને ઘણા પ્રકારના ફેટી એસિડ્સ હોય છે જે બજારમાં મળતા સાબુ કે સ્કિન કેયર પ્રોડક્ટા કરતા વધારે અસરદાર છે. 
 
ચેહરા પર બકરીના દૂધ લગાવવાના ફાયદા 
1. સ્કીનને સારે રીતે કરે ક્લીન 
બકરીનું દૂધ સ્કિનને જેંતલ રીતે ગંદકી અને ધૂળ માટીને હટાવવામાં કારગર છે. આ તમારી સ્કિનની પ્રાકૃતિક ભેજને ગુમાવ્યા વગર ત્વચાની અંદર સુધી સફાઈ કરે છે તમે 
 
ચેહરાની સફાઈ માટે દરરોજ બકરીનો દૂધનો ઉપયોગ કરી શકો છો. 
 
2. એક્સફોલિએટ કરવુ 
બકરીના દૂધમાં રહેલ વિટામિન એ તમારી સ્કિનને એક્સફોલિએટ કરી ડેડ સ્કિન સેલ્સને હટાવવામાં મદદ કરે છે જણાવીએ કે બકરીના દૂધમાં અલ્ફા હાઈડ્રોક્લ્સાઈલ એસિડસ 
 
હોય છે જે ખીલના નિશાન, કાળા ડાઘ, કરચલીઓ વગેરેને હટાવવામાં કારગર છે. 
 
3. રંગત નિખારશે 
બકરીના દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાનો રંગ પણ નિખારવામાં મદદ કરી શકે છે. તેની મદદથી ચહેરા પરની ટેનિંગ દૂર કરે છે અને ત્વચાના રંગને નિખારે છે.
 
છે.
 
4. ડ્રાઈનેસને દૂર કરવુ 
સ્કિનનો ડ્રાઈ થવુ એક કોમસ સમસ્યા છે જેના કારણે રેશેજ, ખંજવાળ, ફાઈન લાઈંસ જેવી ઘણી ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવુ પડે છે. આ બધી ત્વચા સંબંધી મુશ્કેલીએથી બચવા માટે તમે બકરીના દૂધનો ઉપયોગ કરી શકો છો.