શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (14:04 IST)

35 પારની મહિલાઓ આ રીતે કરવી સ્કીનની કાળજી

આ તો બધા જાણે છે સામાન્ય રીતે મહિલાઓના ચેહરા પએઅ ઉમ્રનો અસર વધારે તીવ્રતાથી જોવાવા લાગે છે. જો તમે પણ પાર કરી લીધા છે ઉમ્રના 35 વર્ષ તો તમે ત્વચા (skin) ની માટે વધારે ધ્યાન આપવું અને તેની દેખરેખ કરવી. આવો જાણીએ કેવી રીતે... 
1. થાક અને વધતી ઉમ્રની ઝલક આંખ પર સૌથી પહેલા જોવાવા લાગે છે. તેથી તમે આંખને વધારે થાકથી બચાવો. તેને કામના વચ્ચે-વચ્ચે આરામ આપો 
 
અને સૂતા પહેલા આંખનો મેકઅપ હટાવવું ન ભૂલવું. 
 
2. કિશોરાવસ્થામાં ખીલ થવું જુદી વાત છે પણ 35ની ઉમ્ર પછી ખીલ થઈ રહ્યા છે તો તેને ગંભીરતાથી લેવું. કારણકે આ ઉમ્રમાં આ ત્વચાની અંદરથી આવે ચે ત્યારે જૂના પ્રોડકટસ લગાવવાથી કામ નહી થશે. તમે એવા પ્રોડકટસનો ઉપયોગ કરો જેમાં સલ્ફર શામેલ હોય અને જે સ્કિનને વધારે માઈશ્ચરાઈજર કરે. જો અત્યારે સુધી વિટામિન સી જેલ યૂજ કરો છો તો 35ની ઉમ્ર પછી વિટામિન સી સીરમનો ઉપયોગ કરો. 
 
3. જો અત્યારે સુધી તમે વજનને લઈને સીરીયસ નથી થઈ રહ્યા છો તો 35ની ઉમ્ર પછી તમારા બોડી વેટ પર ખાસ ધ્યાન આપો. કારણકે આ ઉમ્રમાં શરીરમાં એસ્ટ્રોજનનો લેવલ ઓછું થવા લાગે છે. જેના કારણે શરીરમાં ફેટનો પુર્નવિભાજન થાય છે અને વજનમાં ફેરફાર આવે છે. તે સિવાય આ ઉમ્રમાં ત્વચામાં ઢીળશ પણ આવવા લાગે છે. 
 
4. આ ઉમ્રમાં તેમના આરોગ્યનો ખાસ કાળજી રાખવી અને વજન વધારે ન વધવા દો. તેના માટે દરરોજ હળવી એકસરસાઈજ જરૂર કરો. 
 
5. 35ની ઉમ્રમાં આ સન ડેમેજ, કરચલીઓ, સન સ્પૉટસ વગેરેથી બચાવથી પહેલાથી વધારે જરૂરી થઈ જાય છે. તેના માટે સનસ્ક્રીનને ભૂલીને પણ લગાવવું ન ભૂલવું. તેન હમેશા બહાર જતા સમયે લગાવો. તેનાથી ત્વચા સુરક્ષિત રહેશે.