શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 26 નવેમ્બર 2020 (13:50 IST)

Dandruff- વાળમાં ખોડો અને ખંજવાળ માટે

વાળમાં ખોડો અને ખંજવાળ માટે 
જો વાળમાં ખોડૉ અને ખંજવાળ થાય અને વાળ ખરતા હોય તો 5 થી 10 કાળી મરી,  એક ડુંગળી અને અડધી ચમચી મીઠુંને એક સાથે વાટીને માથામાં લગાડો આવું કરવાથી ખોડોની સમસ્યા ખત્મ થઈ જશે અને વાળ ખરવું પણ બંદ થઈ જશે.