રોજ કરો 10 મિનિટની આ કસરત, જાંઘની ચરબી ઉતરી જશે
જાડાપણાને કારણે મહિલાઓના પેટ અને જાંઘની આસપાસ વસા જમા થવા માંડે છે. તેમા મહિલાની બોડી શેપ ખરાબ થઈ જાય છે. જેને કારણે તેમને ખુલ્લા કપડા પહેરવા પડે છે. જાંધ પર જામેલી વસાને ઓછુ કવુ ખૂબ પડાકરરૂપ હોય છે. જો તમે પણ તમારા થાઈસની ચરબી ઓછી કરવા માંગો છો અને સેક્સી લુક આપવા માંગો છો તો અમે તમને કેટલીક એક્સરસાઈઝ વિશે બતાવીશુ જે જાંઘના ફૈટને ઘટાડવામાં સહાયક છે.
1. સાઈકલિંગ - આ કસરત દ્વારા પણ તમે થાઈની ચરબી ઓછી કરી શકો છો. તેનાથી ફક્ત જાંઘ જ નહી પણ તમારા શરીરની પણ યોગ્ય શેપ મળશે. જમીન પર પેટના બળ પર સૂઈને તમારા પગને 90 ડિગ્રીની ઉપર લઈ જાવ.. પછી ટાંગને સાઈકલની જેમ ચલાવો. 1 મિનિટ આવુ કરીને ઘીરે ધીરે પગ નીચે લઈ આવો.. આ પ્રક્રિયાને 5 વાર દોહરાવો
2. આ એક્સસાઈઝ પણ ખૂબ પ્રભાવી છે. તેનાથી પગનો દુખાવો પણ દૂર રહેશે. આવુ કરવા માટે પગને સીધા કરીને બેસી જાવ. પછી એક પગને બીજા જાંઘ પર મુકો અને બીજા પગને લાંબો મુકીને હાથથી પકડવાનો પ્રયાસ કરો.. તમારા પગને 5 મિનિટ સુધી પકડીને રાખો. આ પ્રક્રિયાને 10 વાર દોહરાવો..
3. લંજિસ - પગની વચ્ચે 3 સેંટીમીટરનું અંતર રાખીને ઉભા થઈ જાવ. હાથ વડે હળવુ વજન ઉઠાવો. જમણા પગની સાથે તમારો પગ આગળ વધારો અને ડાબી ટાંગ નમાવી દો. ઠીક આવુ ડાબા પગ સાથે કરો. આ પ્રક્રિયા 10 વાર કરો.
4. ડીપ સ્કવૈટ્સ - તમારા બંને પગ પર ઉભા થઈ જાવ. હાથને તમારા ચેહરા સામે 12 ઈંચના અંતર પર લાવો. ઊંડો શ્વાસ લો અને તમારા ઘૂંટણને ફોલ્ડ કરો.. 90 ડિગ્રીનો ખૂણો બનાવો.
5. દોરડા કૂદવા - જાંઘ પર જમા એકસ્ટ્રા ફેટને ઓછુ કરવા માટે તમારે નિયમિત રૂપે દોરડા કૂદવા જોઈએ. આ એક સરળ એક્સસાઈઝ છે. આ ઉપરાંત તમે ચાહો તો દોડી પણ શકો છો. દોડવાથી જાંઘ પર દબાણ પડે છે જેનાથી તમને ફાયદો થશે.