1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 15 મે 2015 (17:02 IST)

લગ્ન જીવનમાં ગર્માહટ લાવવામાટે

પરિણીત જીવનમાં ગર્માહટ લાવવામાટે
જો તમે તમારા પરિણીત જીવનમાં મીઠાસ લાવવા ઈચ્છો છો તો એ  જરૂરી નથી  કે કોઈ  મોટા પગલા જ લેવા . ક્યારે-ક્યારે કોઈ નાના-મોટા કામ પણ સંબંધોમાં ગર્માહટ  લાવી શકે છે. લગ્ન પછી દંપતિ એક-બીજા પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવા માટે ઘણા ઉપાય કરે છે. 


 
એમાં સરપ્રાઈજ ગિફ્ટ પણ શામેલ છે. 
 
પણ એ  જરૂરી નથી  કે પ્રેમ  દર્શાવવા માટે તમે એના માટે ખરીદી જ કરો . ઘણી વાર રોજના સાધારણ કામ પણ પ્યાર વધારવા  માટે મદદગાર સિદ્ધ થાય છે . 
 
એ કોઈ વર્કિંગ વુમન હોય કે કોઈ હાઉસવાઈફ , દરેક કોઈની ઈચ્છા હોય છે કે  રોજબરોજના કામમાં પતિ એમના સાથ આપે. દરેક કામ નહી , પણ એક કપ ચા તો બનાવીને પીવડાવીએ , ધારોકે કોઈ મહિલા બેડ પર સૂતી હોય અને એના પતિ હાથમાં ગરમ ચા નો  કપ લઈને હાજેર થઈ જાય , તો તેને કેટલી ખુશી થતી હશે. એવા ઘણા કામ તમે પોતે પણ વિચારી શકો છો. તો હવે મોડું કઈ વાતનું  સંબંધોમાં મધુરતા લાવવા માટે થઈ જાવ તૈયાર