1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

સાડી પહેરવાની સ્ટાઈલ

સૌદર્ય
એવુ જરૂરી નથી કે તમે જે સ્ટાઈલની સાડી પહેરી છે, તેને જ કાયમ પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. તમે તમારી હાઈટ, હેલ્થ અને પ્રસંગના અનુરૂપે તેને પસંદ કરી શકો છો, જેવી કે : ફ્રી પાલવ સાડી, પિનઅપ સાડી, મુમતાજ સ્ટાઈલ, બંગાળી સાડી વગેરે સ્ટાઈલોની સાડિયોને તમે તમારી પસંદથી ચેંજ કરીને પહેરી શકો છો.

કેટલીક ઉપયોગી ટિપ્સ

- પ્લેન સાડીમાં પ્લેટસ અને પાલવ પર મોટા સ્ટાર લગાવો બાકી સાડીને પ્લેન જ રહેવા દો.
- આજકાલ ઘણા પ્રકારની વર્ક ફેશનમાં છે. તમે પણ તમારી સાડીને મનપસંદ ટ્રેસ આપીને તેમા સ્ટાર્સ, કુંદન, મિરર, પાઈપ વગેરે લગાવો.
- તમારી સાડીની સુંદરતા વધારવા પ્રિંટેડ સાડીમાં ચોટાડવાના સ્ટાર્સ લગાવો.
- તમારી સાડીમા બંધેજ વર્ક કરીને તમે તેને એક જુદુ રૂપ આપી શકો છો.
- નેટની સાડી આજકાલ ખૂબ પ્રચલિત છે, નેટ પર મનપસંદ ડિઝાઈનમાં વર્ક કરીને તેને નવુ લુક આપો.
- સફેદ અને કાળો એવો રંગ છે, જેના પર કેવુ પણ કામ કરીને તમે પાર્ટીમી શાન બની શકો છો.