શનિવાર, 1 એપ્રિલ 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Priyanka Chopra Beauty Secret: પ્રિયંકા ચોપડાની ગ્લોઈંગ સ્કીનની પાછળ છુપાયેલાના સીક્રેટ્સ તમે પણ કરી શકો છો ફોલો

Priyanka Chopra Skin Care: બૉલીવુડથી હૉલીવુડ સુધી તેમનો નામ કમાવી લીધેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) તેમની એક્ટિંગની સાથે સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે. ફેંસ તેમની સુંદરતાના દીવાના છે. એક્ટ્રેસની ફીમેલ ફ્રેડસ તેમની ગ્લોઈંગ સ્કીનનો રહસ્ય પણ જાણવા ઈચ્છે છે. પ્રિયંકા ખૂબ સિ&ંપલ 
 
વસ્તુઓ ફોલો કરી સ્કિનની કાળજી રાખે છે. જો તમે પણ એક્ટ્રેસની રીતે ગ્લોઈંગ સ્કીન મેળવા ઈચ્છો છો તો આહે અમે તમને જણાવી અહ્હ્યા ચે પ્રિયંકા ચોપડાના બ્યૂટી 
 
સીક્રેટસ 
 
1. હાઈડ્રેશન છે જરૂરી 
તમારી ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે ખૂબ પાણી પીવુ. આ ન માત્ર તમારી સ્કિનને હાઈડ્રેટ કરે છે પણ તેને સાફ અને ડિટૉક્સીફાઈડ પણ કરે છે. પ્રિયંકા ઘણ્ય પાણી પીવે છે. 
 
2. માઈશ્ચરાઈજર કરવી સ્કીન 
એક્ટ્રેસ બહુ વધારે ટ્રેવલ કરે છે તેથી તેમની પાસે સ્કીનને તૈયાર કરવા વધારે સમય નહી હોય છે તેથી તે ખૂબ વધારે માઈશ્ચરાઈજરનો ઉપયોગ કરવુ અને સ્કીનને પોષણ અને હાઈડ્રેટ કરવા પર ધ્યાન આપે છે. ટ્રેવલના દરમિયાન તે ખૂબ વધારે માઈશ્ચરાઈજિંગ ફેસ માસ્કનો પણ ઉપયોગ કરે છે જે તેમની સ્કીનને હેલ્સી અને ફ્લાલેસ રાખવામાં મદદ કરે છે. 
 
3. મેકઅપથી લેવુ બ્રેક 
પ્રિયંકા હમેશા શૂટિંગ પર રહે છે તેથી તે ખૂબ ઘણુ મેકઅપ અપ્લાઈ કરે છે દરરોજ મેકઅપ કરવુ ઠીક છે પણ રોમછિદ્ર અને સ્કીનને સમય સમય પર એક બ્રેકની જરૂર હોય છે. અને આવુ કરવાનો એક શાનદાર તરીકો છે કે તમે સૂતા પહેલા બધા મેકઅપને હટાવી નાખો અને તમારી સ્કીનને શ્વાસ લેવા સમય આપો. 
 
4. વાળને હોય છે માલિશની જરૂર 
પ્રિયંકા તેમના સુંદર વાળની દેખરેખને મહત્વને પણ સમજે છે. એક્ટ્રેસ વાળને સ્ટાઈલ કરવામાં ઘણા પ્રકારના હીટ અને પ્રોડ્ક્ટનો સામનો કરવો પડે છે. પણ પ્રિયંકા તેમના વાળને પોષિત રાખવા માટે નારિયેળના ગરમ તેલની માલિશને સારું માને છે આ વાળ અને સ્કેલપની કેયર માટે એક સારુ ઉપાય છે. 
 
5. ઘરેલૂ ઉપાયને કરે છે ફોલો પ્રિયંકા તેમની સ્કિન અને વાળ માટે ઘરેલૂ ઉપાય અજમાવે છે. તે તેમની ત્વચા માટે દહીં, ઓટસ અને હળદરનુ માસ્ક પોતાના વાળમં લગાવે છે. વાળ માટે દહીં અને લીંબુનો રસને મિક્સ કરી માસ્કનો ઉપયોગ કરે છે.