રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2024 (06:40 IST)

Saree Wearing- પહેલીવાર સાડી પહેરી રહ્યા છો તો આ 5 વાતોં ધ્યાનમાં રાખો

saree wearing tips
Saree wearing tips - સાડી પહેરવા આટલુ સરળ નથી. ખાસ કરીને ત્યારે જયારે તમે પહેલીવાર સાડી પહેરી રહ્યા છો. જો તમે પણ પહેલીવાર સાડી પહેરી રહ્યા છો તો તમને થોડી પરેશાની થશે. ઘણી વાર ન ઈચ્છતા પણ કોઈ કારણે અમે સાડી પહેરવી જ પડે છે. આજે અમે તમને જણાવીશ કે કેવી રીતે પહેલીવાર સાડી પહેરી શકો છો. 
 
લાઈટ વેટ સાડી ખરીદવી 
તમને લાઈટ વેટ સાડી જ પહેરવી જોઈએ. પહેલીવાર સાડી પહેરતા સમયે તેમને ભારે સાદી ખરીદવાના વિચારવો પણ ન જોઈએ. એવી સાડીને પહેરવામાં ખૂબ પરેશાની હોય છે. લાઈટ વેટ સાડી પહેરવી ખૂબ સરળ હોય છે. તે સિવાય આ જલ્દી ખુલતી પણ નથી. 
 
પ્લીટ્સ બનાવતા સમયે ધ્યાન રાખો 
સાડીની પ્લીટ્સ બનાવતા તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, સાડી ખરીદતી વખતે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે એવી સાડી ખરીદવી જોઈએ જેમાં પહેલેથી જ પ્લીટ્સ બનેલી હોય. આજકાલ આવી સાડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમને પહેલીવાર સાડી પહેરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
 
સાડીમા પિન લગાવવી 
જો તમે પહેલીવાર પોતે સાડી પહેરી છે તો તમને તમારી સાડીમાં ઘણા બધા પિમ લગાવવા પડશે. જેથી તમારી સાડી કોઈ પણ સ્થિતિમાં ન ખુલે. પહેલીવાર સાડી પહેરવા પર ઓછા અનુભવ થતા તમને દરેક જગ્યા 2 પિને લગાવવી જોઈએ. 
 
કૉટ્ન ફેબ્રિક સાડી 
જો તમને મંદિર જવુ છે તો તમને કૉટન ફેબ્રિક સાડી પહેરવી જોઈઈ. આ પ્રકારની સાડી પહેરવામાં વધારે પરેશાની નથી આવે છે. તેથી કોશિશ કરવી કે તમે સેટિન જાર્જેટની સાડી ન પહેરવી. 
 
પેટીકોટ ચયન 
તમને પેટીકોટ યોગ્ય ખરીદવા છે. ઘણા લોકો ખોટા સાઈઝના પેટીકોટ ખરીદી લે છે. તેથી આ પહેરર્યા પછી ટાઈટ કે ઢીલુ પડે છે. તેથી સાડી પહેરવામાં તમને પરેશાની થઈ શકે છે. 

Edited By-Monica Sahu