મુલ્તાની માટીના આ ફેસ પેક નિખારશે તમારી જવાં ત્વચા
1. તેલવાળા ચેહરા માટે
મુલતાની માટી અને રોજ વાટર નિક્સ કરીને ચેહરા પર લગાડો આથી ચેહરાનો પીએચ બેલેંસ થશે અને પ્રાકૃતિક રૂપથી તેલ ઓછું થઈ જશે.
2. કોમળ ત્વચા માટે
રાતભર 2 બદામ પાણી થોડા સા દૂધમાં પલાડી દો. પછી સવારે ઉઠીને તેમાં મુલતાની માટી અને જરૂરત પ્રમાણે દૂધ નાખી પેસ્ટ બનાવી લો.એને ચેહરા પર 10 મિનિટ સુધી લગાડો અને પછી ગરમ પાણીથી ચેહરા સાફ કરી લો.
3. ચમકદાર ત્વચા માટે
2 ચમચી મુલતાની માટીમાં ટમેટાના રસ અને ચંદન પાવડર અને દહી મિક્સ કરો. આથી ચેહરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ગરમ પાણીથી ચેહરા ધોઈ લો.
4. ડાર્ક સ્પાટ માટે
1 ચમચી મુલ્તાની માટીમાં ફુદીનાના પાનના પાવડર અને દહીં મિક્સ કરો. આ ચેહરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ગરમ પાણીથી ચેહરા ધોઈ લો.
5. ટોન અને ઑઈલ ફ્રી
મુલતાની માટીના સાથે ચંદન પાવડર અને થોડી ટીપાં દૂધ મિક્સ કરો. એને ચેહરા 20 મિનિટ સુધી લગાડો અને પછી પાણીથી ચેહરા ધોઈ લો.
6. વગર ડાઘની ત્વચા માટે
1. ચમચી મુલતાની માટીમાં મધ અને પપૈયા મસળીને મિક્સ કરી ચેહરા પર લગાડો.
7. ખરબચડી ત્વચા માટે
ચેહરાને ટોન કરવા માટે અડધી ચમચી મુલતાની માટી 1 ચમચી દહીં અને એક ઈંડાના સફેદ ભાગ લો. એને મિકસ કરી ચેહરા પર લગાડો 20 મિનિટ સુધે લગાદો પછી ગરમ પાણીથી ધોઈ લો.
8 ઝાઈયા મિટાવા માટે
મુલતાની માટી અને છીણેલી ગાજર અને 1 ચમચી જેતૂનના તેલ મિકસ કરી ચેહરા પર લગાડો.