બ્યૂટી માટે ,માત્ર ત્રણ શાકભાજી
શાકભાજી માત્ર આરોગ્ય માટે જ ઉપયોગી નહી હોય , પણ આ તમારી સુંદરતામાં પણ વધારો કરી શકે છે. વિશ્વાસ નહી હોય તો અજમાવી જુઓ આ અસરદાર ઉપાયોને . નિખરતી ત્વચા તમને અનુભવ અપાશે કે કે શાકભાજી સૌંદર્યવર્ધક પણ હોય છે.
ટમેટા- ટમેટાના રસમાં લીંબૂના રસ મિક્સ કરી લગાવાથી ખુલ્લા રોમ છિદ્રની સમસ્યા દૂર થાય છે. તૈલીય ત્વચા થતા ટમેટાને અડધા કાપીને ચેહરા પર ઘસવું. થોડી વાર પછી ચેહરા ધોઈને લૂંછી લો. આવું કરવાથી વધારે તૈલીય દૂર હોય છે.
બટાટા- બટાટાની પાતળી સ્લાઈસ આંખો પર રાખવાથી થાકેલી આંખોને રાહત મળે છે. કાચા બટાતાના રસ અ આંખ્પ્ના ડાર્ક સર્કલ્સ દૂર કરે છે. બટાટા બોઈલ કર્યા પછી પાણીને ફેંકવું નહી , એમાં થોડી વાર હાથ ડુબાડી , પછી સાફ પાણીથી ધોઈ લો. તમારા હાથ સાફ અને નરમ થઈ જશે.
ખીરા(કાકડી) - ખીરા નેચરલ ક્લીંજર છે. આઈલી સ્કીન વાળા માટે આ ખૂબ લાભપ્રદ ચે. ખીરાના રસમાં ચંદન પાવફર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. એને ચેહરા પર લગાડો. થોડી વાર પછી ધોઈ લો. એના નિયમિત પ્રયોગથી ચેહરાના કરચલીઓ રહિત થશે. આ સિવાય ખીરાના રસમાં ગુલાબ જળ અને થોડી ટીપાં લીંબૂના રસ મિક્સ કરી ચેહરાના રંગ સાફ હોય છે.