માતા બનવું એ ખૂબ સુખદ અનુભવ હોય છે. ખાસ કરીને પહેલીવાર માતા બનવાની ફીલીંગ હોય છે તેની તુલના કોઈ બીજી ખુશી કે સુખથી કરવુ અશકય છે. પણ જ્યારે પહેલીવાર માતા બની રહ્યા છો તો તમને તેના વિશે કોઈ અનુભવ નથી હોય. તેથી જરૂરી છે કે પ્રથમ પ્રેગ્નેંસીના દરમિયાન કેટલીક ખાસ...