1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

કાળા હોઠ

કાળા હોઠ
W.DW.D

ઘણી વખતે હોઠ પર પુરતુ ધ્યાન ન અપવાથી તે કાળા પડી જાય છે તેના માટે નીચે ઘેરેલુ ટીપ્સ આપી છે જે તમને ઉપયોગી થશે.

કાળા અને ખરાબ દેખાતા હોઠો માટે એક નાની ચમચી દળેલી બદામ, એક નાની ચમચી તાજું ક્રિમ તેમજ થોડાક ટીંપા લીંબુનો રસને સારી રીતે મિક્સ કરો. આને દરરોજ હોઠો પર લગાવવાથી તમારા હોઠનો રંગ બદલાઈ જશે અને તે ખુબ જ સુંદર દેખાવા લાગશે.