1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ઘરેલુ ઉપાય

ઘરેલુ ઉપાય
N.D
* અડધા લીંબુ પર ખાંડ ભભરાવીને હલ્કા હાથે કોણી, ગરદન અને હાથો પર ઘસો તેનાથી માત્ર જામી ગયેલો મેલ જ નહિ નીકળે પણ સાથે સાથે ત્વચા પણ એકદમ મુલાયમ થઈ જશે.

* કાચા બટાકાને છોલીને તેને છીણી લો. હવે તેને કાળી પડી ગયેલી ત્વચા પર લગાવો. આનાથી ત્વચા મુલાયમ અને સાફ થઈ જશે.

* મલાઈ અને ગુલાબજળ ભેળવીને ચહેરા પર હલ્કા હાથે મસાજ કરવાથી ચહેરો મુલાયમ અને ચમકદાર બનશે.

* દૂધમાં મધને ભેળવીને ચહેરા, હાથ અને ગરદન પર લગાવવાથી સ્કીન સોફ્ટ બનશે.
About Writer
વેબ દુનિયા