1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

જાતે બનાવો

જાતે બનાવો
W.DW.D

ક્લીંસીંગ :

ચાર ચમચી દહીની અંદર એક-બે ચમચી લીબુંનો રસ ખુબ સારી રીતે મિલાવી લો. આને કોટન દ્વારા નીચેથી ઉપરની તરફ લગાવો અને સુકાઈ ગયાં બાદ તેને કોટનથી જ સાફ કરી લો. આ ક્લીસીંગ ઓઈલી ત્વચા માટે ખુબ જ સારૂ છે.


કોલ્ડ વેક્સ :

250 ગ્રામ ખાંડમાં 6 મોટા લીંબુ નીચોવો અને તેને ગરમ કરો જ્યારે તે એકતાર થઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને તેમાં એક ચમચી ગ્લીસરીન ઉમેરી દો અને તેને કોઈ કાચની બોટલમાં ભરી દો. આનો તમે વેક્સીંગ માટે ઉપયોગ કરી શકો છો.
About Writer
વેબ દુનિયા