1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

બદામ અને સંતરા

બદામ અને સંતરા
N.D
જો ચહેરા પર નાની માતા, મોટા ફોલ્લા, ગરમી અને ગુમડાના ડાઘ રહી ગયાં હોય તો ઝીણી કરેલી બદામ, બે ચમચી દૂધ અને એક ચમચી સુકાયેલા સંતરાની છાલનો પાવડર ભેળવીને ધીરે ધીરે ફેસ પર લગાવો અને તેને મસળીને થોડી વાર સુધી રહેવા દો. એક કલાક બાદ ફેસવોશ વડે ચહેરાને ધોઈ લો. આને નિયમિત રૂપે લગાવવાથી તમે જાતે જ તેનો ફર્ક અનુભવશો.
About Writer
વેબ દુનિયા