શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

શિયાળામા વાળની સંભાળ

N.D
- શિયાળામાં વાળની સૌથી મોટી સમસ્યા ખોડો હોય છે. જેનાથી બચવા માટે વાળમાં અઠવાડિયામાં બે વાર તેલ જરૂર લગાવો.

- શિયાળામાં ચારથી છ અઠવાડિયામાં વાળના છેડાને ટ્રિમ કરાવો, જેનાથી બે મોઢાવાળા વાળની સમસ્યાથી છુટકારો મળશે.

- વાળમાં શેપૂ કર્યા પછી કંડીશનર જરૂર લગાવો.

- શેપૂ કંડીશનર પછી ભીના વાળમાં જ સ્મૂથનિંગ સૌરભનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.

- લગ્ન કે પાર્ટીમાં જ્યારે પણ વાળ ખુલ્લા મૂકો ત્યારે રાત્રે સૂતા પહેલા વાળમાં વ્યવસ્થિત કાંસકો ફેરવી વાળમાં થોડુ તેલ લગાવી લો. આનાથી બીજા દિવસે વાળ તૂટે નહી