ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

શ્યામ ત્વચા માટે

W.DW.D

શ્યામ કે કાળી ત્વચાને ચમકાવવા માટે બદામ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અડધી ચમચી બદામનું તેલ કે પછી પીસેલી બદામ, એક ચપટી કપુર અને નાની ચમચી મધ ભેળવીને ચહેરા પર હળવા હાથે અસાજ કરો. દસ મિનિટ બાદ ચહેરો ધોઈ લો રંગની સાથે સાથે ત્વચાની કોમળતા પણ વધવા લાગશે.