આપે છે સાદ તુ રોજ મને ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હું રોજ હવાઓમાં તારી મહેંદીનો રંગ મારી ગઝલને સજાવશે એકાદ મેસેજ જો તુ પણ કરે આના જવાબમાં