ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 મે 2021 (12:37 IST)

પતિ-પત્ની સૂતા સમયે આ વાતોંની રાખો કાળજી સંબંધોમાં દૂરીઓ નહી વધશે પ્રેમ

લગ્ન એક સુંદર અનુભવ છે જેમાં બે લોકો એક સાથે મળીને મજબૂત સંબંધ બનાવે છે.. પણ જો તમે હમેશા સાંભળ્યુ હશે કે કેટલાક લોકોના જીવન લગ્ન પછી તનાવથી ભરી જાય છે. બન્નેની આપમેળ ન થવાથી 
ઘણીવાર સંબંધમાં દરાડ આવવા લાગે છે. ઘણી વાર તો લગ્ન તૂટવાની સ્થિતિ બની જાય છે.                
 
બેડરૂમ- કપલ માટે બેડરૂમ હમેશા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. તેનાથી મેરિડ લાઈફમાં ખુશહાળી અને મજબૂતી બની રહે છે. 
 
લાકડીનો બેડ 
આમ તો આજકાલ ટ્રેંડ અને ફેશન મુજબ બેડના જુદા-જુદા ડિજાઈન આવી ગયા છે. તેની સાથે લોકો મેટલ, લોખંડના બેડ પર સોવિ પસંદ કરે છે. પણ વાસ્તુ મુજબ કપ્લ્સને બેડરૂમમાં લાકડીનો બેડ રાખવો 
જોઈએ. 
 
બેડના આ બાજુ સોવુ 
પતિને હમેશા બેડની જમણી અને પત્નીની ડાબી બાજુ સોવો જોઈએ. વાસ્તુ મુજબ તેનાથી સંબંધમાં મજબૂતી અને પ્રેમ વધે છે. 
 
આ દિશામાં રાખવુ માથા અને પગ 
વાસ્તુ મુજબ પતિ પત્નીના રૂમમાં યોગ્ય વસ્તુઓ હોવાની સાથે તેમનો યોગ્ય દિશામાં સોવુ પણ જરૂરી છે. ત્યારે જ પરિણીત જીવનમાં મિઠાસ અને મેળ જાણવી રહે છે. તેના માતે કપ્લ્સને હમેશા તેમના પગ ઉત્તર 
દિશા એન માથુ દક્ષિણ દિશામાં રાખી સોવો જોઈએ. 
 
રૂમમાં લગાડો આવી ફોટા કે શોપીસ  
વાસ્તુ મુજબ પતિપત્નીના રૂમમાં હંસના જોડાની ફોટા કે શોપીસ રાખવો જોઈએ રાધા કૃષ્ણની ફોટા રાખવાથી પ્રેમ સંબંધ ગાઢ હોય છે. 
 
કપ્લ્સના રૂમમાં તાજા ફૂલ રાખવા જોઈએ તેનાથી રૂમમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે.