છોકરીને કરવું છે ઈમ્પ્રેસ તો છોકરાઓ ડેટ પર ધ્યાન રાખીએ આ 6 ફેશન ટીપ્સ

100 days love still
Last Updated: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (17:25 IST)
જો તમે કંફ્યૂજ્ડ છો કે પર શું પહેરીએ તો ગભરાવવું નહી અમે તમારા માટે લઈને આવ્યા છે એક કંપ્લીટ ગાઈડ જે તમારા હિસાબે ડ્રેસ અપ કરવામાં મદદ કરશે. 
Dance Date
ડાંસ ડેટ પર પરફેક્ટ જોવાવા માટે કેજુઅલ ડ્રેસિંગ રાખો. કેજુઅલ શર્ટ અને સ્નીકર્સ પહેરો 
 
Blind Date
બ્લાઈંડ ડેટ પર તમને તમારા બેસ્ટ ડ્રેસઅપ કરવું જોઈએ. કારણકે તમારી ડેટ તમને પહેલી વાર જોવાશે. તમારા આઉટફિટમાં એક એલીમેંટ સ્ટ્રાંગ રાખો. જે તમારા સ્ટાઈલ સ્ટેટ્મેંટ બનાવે.  Wrist watch પહેરવું અને પરફ્યૂમ લગાવું ન ભૂલવું. 
 


આ પણ વાંચો :