આજની શાયરી : પ્રિતમનો ચેહરો

વેબ દુનિયા|

P.R
એનો સ્મિતભર્યો ચહેરો આજે યાદ આવી ગયો
નમેલી નજરનો પ્રેમ આજે યાદ આવી ગયો
કંઈક તો હતુ તેના પ્રેમમાં એવુ
બેઠા છે તેના દિલમાં એવો ખ્યાલ આવી ગયો


આ પણ વાંચો :