ગુજરાતી રોમાંટિક શાયરી - તારી આંખોની પ્યાસ

વેબ દુનિયા| Last Modified શનિવાર, 18 મે 2013 (12:08 IST)
P.R

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ

તારા હ્રદયનો શ્વાસ બનવા તૈયાર છુ

તુ જો આવીને મને સજીવન કરે

હું રોજ લાશ બનવા તૈયાર છુઆ પણ વાંચો :