ગુરુવાર, 23 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી શાયરી : કોઈ નહી આવે

ગુજરાતી શાયરી
P.R

દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે, હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે