ગુજરાતી શાયરી : તમને જોઈને

વેબ દુનિયા|

P.R
કોઈ શાયર કોઈ ફકીર બની જાય
તને જે જુએ એ ખુદ તસ્વીર બની જાય,
ન તો મોસમની જરૂર છે ન તો ફૂલોની
જ્યા તુ પગ મુકે ત્યાં કાશ્મીર બની જાય


આ પણ વાંચો :