પ્રેમની દુનિયા

વેબ દુનિયા|

દુનિયામાં દરેકને દરેક સુખ નથી મળતા
નદીની દરેક લહેરને કિનારો નથી મળતો
આ પ્રેમીઓની દુનિયા જ છે ગજબની
કોઈને તો કોઈ પ્રેમીને નથી મળતા


આ પણ વાંચો :