સમ આપી ગયા

વેબ દુનિયા|

અમે તો માંગ્યો હતો સાથ તેમનો
એ જુદાઈનો ગમ આપી ગયા
અમે તો યાદોને સહારે જીવી લેતા
તેઓ ભૂલી જવાના સમ આપી ગયા


આ પણ વાંચો :