શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By

મારા વિશે

જાણુ છુ કે હુ એટલો સ્વીટ નથી કે તમને ડાયાબીટીશ થઈ જાય
એટલો ચટપટો પણ નથી કે તમારુ બીપી વધી જાય
અરે હુ તો એટલો ટેસ્ટી પણ નથી કે મજા આવી જાય
પણ હું એટલો કડવો પણ નથી કે તુ મને ભૂલી જાય