બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : રવિવાર, 31 ડિસેમ્બર 2023 (10:01 IST)

Happy new year wishes 2024- નવા વર્ષની શુભકામના 2024 wishes

new year
નવું વર્ષ નવા વિચાર, 
નવી આશા અને નવા સંકલ્પની સાથે 
આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે
હેપી ન્યુ ઈયર 


happy new year 2024
નવું વર્ષ આપને તથા આપના 
પરિવારને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યમય 
તથા યશસ્વી નિવડે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના...
 
Happy New Year 2024 
 
નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે
Happy New Year 2024  
 
તમે અમારા નિકટ નહી તો શુ દિલમાં તો રહો છો 
તેથી દરેક દુખ સહન કરી શકીએ છીએ 
 
કોઈ બીજુ તમને પહેલા વિશ ન કરી દે 
તેથી પહેલા તમને વિશ કરીએ છીએ 
Happy New Year 2024 
 
 
Happy New Year 2024 
ભૂલી જાવ વીતેલા કાલને 
દિલમા  વસાવી લો આવનારી ક્ષણ ને 
ખુશીઓ લઈને આવશે આવનારી કાલ 
નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.. 
Happy New Year 2024 
 
 
તમારી આખોમાં સજાયા છે જે પણ સપના 
અને દિલમાં છિપી છે જે પણ અભિલાષાઓ 
આ નવુ વર્ષ એ પુર્ણ કરી દે 
નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ 
New year wishes
 
વિચારશો નહી જીંદગી કેવી હશે 
સવાર પછી સાંજ પણ હશે 
ન ગભરાશો અંધકારથી 
જીત્યા નહી તો શુ થયુ 
હારના અનુભવથી જીત પણ થશે 
 
Happy New Year 2024 
અંતનો ઉત્સવ મનાવો
વીતેલી વાતોને ભૂલીને 
નવી શરૂઆત માટે 
નવ વર્ષની શુભેચ્છઓ.. 

New year wishes
વીતી ગયુ જે વર્ષ તેને ભૂલી જાવ 
નવા વર્ષને હસીને ભેટી લો 
કરીએ છીએ અમે ઈશ્વરને માથુ નમાવીને પ્રાર્થના
આ વર્ષે પૂરી થઈ જાય તમારી બધી મનોકામના 
હેપી ન્યુ ઈયર Happy New Year 2024 
 
નવું વર્ષ દરેકના ઘર ખુશીઓના રંગોથી ભરાઈ જાય.
જૂની મુસીબતો દરેકના જીવનમાંથી દૂર થઈ જાય 
દરેક વ્યક્તિ ખુશ રહે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય
બીમારીઓ દૂર થાય, કોરોના વાયરસનુ નામોનિશાન મટી જાય 
આપ સૌને નવા વર્ષ 2023 ની શુભકામનાઓ
Happy New Year 2024 
 
 
આંખોમાં નવો રંગ, આનંદ હોય અને આશા હોય નવી 
નવા વર્ષે ચાલ આપણે જૂના મોસમનો બદલીએ રંગ 
નવી આશાઓ લઈને આવે જીવનનો નવો મધુમાસ 
આ વર્ષે બધા સપના પુરા થાય અને આશાઓ જાગે નવી 
તમને નવા વર્ષની શુભકામનાઓ
Happy New Year 2024