ગુરુવાર, 10 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
અહેસાન
તમે મને એ રીતે હેરાન અને પરેશાન કર્યો છે
લાગે છે કે પ્રેમ નહી અહેસાન કર્યો છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ICC Rankings: જો રૂટે ગુમાવ્યું નંબર વનનું સ્થાન, શુભમન ગિલે લગાવી મોટી છલાંગ
ICC Rankings: જો રૂટે ICC રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેનનું સ્થાન ગુમાવી દીધું છે. હવે હેરી બ્રુકે આ સ્થાન સંભાળ્યું છે. આ દરમિયાન, શુભમન ગિલને મોટો ઉછાળો મળ્યો છે, જેના કારણે તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ગંભીરા પુલ બે ભાગમાં વહેંચાઈ ગયો અને અનેક લોકો નદીમાં ડૂબી ગયા, તો શું આ અકસ્માત થવાની રાહ જોઈ જોવાઈ રહી હતી ?
ગુજરાતમાં ગંભીરા પુલ અકસ્માતના વીડિયો જોયા પછી તમે પણ ગભરાઈ જશો. વાહનો દોડી રહ્યા હતા અને પુલ બે ભાગમાં વહેંચાઈ ગયો જેના કારણે ઘણા લોકો નદીમાં ડૂબી ગયા. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. અકસ્માતના કારણો સામે આવ્યા છે જે તમને ચોંકાવી દેશે.
૧૪ વર્ષના સ્કૂલ પ્રેમને મેળવવા માટે, મહિલાએ તેના પતિની હત્યા કરાવી, અકસ્માતનું કાવતરું ઘડ્યું
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસ હજુ ઠંડો પડ્યો નથી. આ કેસમાં પોલીસે પત્ની સોનમ રઘુવંશી પર તેના પતિ રાજાની હત્યાનો આરોપ લગાવ્યો છે. હવે રાજસ્થાનમાં એક વધુ ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પ્રેમિકાએ તેના ૧૪ વર્ષના સ્કૂલ પ્રેમી સાથે મળીને તેના પતિ શેર સિંહની હત્યા કરી દીધી. મહિલાનું બીજું બાળક પણ તેના પ્રેમીનું હતું.
પુલ અકસ્માતમાં નવ લોકોનાં મોત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના આણંદ અને પાદરાને જોડતા પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડતાં નવ લોકોનાં મોત થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
Apple ના નવા COO સબીહ ખાન કોણ છે? આ રીતે તેમણે મુરાદાબાદથી સિલિકોન વેલી સુધીની મુસાફરી કરી
ભારતીય મૂળના સબીહ ખાનને એપલના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુરાદાબાદમાં જન્મેલા ખાન 30 વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. ટિમ કૂકે તેમને સપ્લાય ચેઇનના મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે વર્ણવ્યા છે.
ધર્મ
Guru Purnima 2025- ગુરુ-શિષ્ય
ગુરુ સાથે થોડા દિવસો વિતાવ્યા પછી, એક દિવસ એક નવા દીક્ષિત શિષ્યએ પૂછ્યું- ગુરુદેવ, હું પણ ઈચ્છું છું કે મારા પણ તમારા જેવા ઘણા શિષ્યો હોય અને બધા મને તમારા જેવો જ આદર અને સન્માન આપે.
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.
Dashama Vrat 2025 - દશામાં વ્રત ક્યારે છે, જાણો પૂજા વિધિ
દશામા વ્રતના પ્રથમ દિવસે દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે .
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે.