1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ખુશી

ખુશી તેમને નથી મળતી જે જીંદગીને પોતાની શરતો મુજબ જીવે છે,
ખુશી તેમને મળે છે જે બીજાની ખુશી માટે પોતાની જીંદગી જ બદલી નાખે છે