સોમવાર, 6 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
ઘાયલ
તમે એક સારા રનર છો, તેથી જ કાયમ મારા મગજમાં દોડતા રહો છો
તમે એક ચાલાક ચોર છો,જેણે મારુ દિલ ચોરી લીધુ છે
અને હુ એટલો કમજોર છુ કે તમને જોતા જ વારંવાર ઘાયલ થઈ જઉ છુ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું કરવા ચોથ અને ધનતેરસ પર સોના-ચાંદીના ભાવ ઘટશે? આ ટ્રેન્ડ દિવાળી સુધી ચાલુ રહેશે
૧૦ ઓક્ટોબરે કરવા ચોથ અને ૧૮ ઓક્ટોબરે ધનતેરસ હોવાથી તહેવારોની મોસમ ચાલી રહી છે. તહેવારોને કારણે સોના-ચાંદીના બજારો પણ ધમધમતા છે.
Rave Party - "પહેલા ક્યારેય ન હોય તેવો આનંદ માણો," રેવ પાર્ટીનો પર્દાફાશ, 22 સગીરો સહિત 65 છોકરાઓ અને છોકરીઓની ધરપકડ
Rave Party- તેલંગાણામાં એક રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર ડ્રગ સંબંધિત પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા, રાજેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ (SOT) પોલીસે તેલંગાણાના મોઈનાબાદ શહેરમાં એક ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો.
Cyclone Updates- ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે નબળું પડી ગયું
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'શક્તિ' અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી, જે મુજબ વાવાઝોડું આજે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે
Bihar election 2025 Date- બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર; ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ; 243 બેઠકો પર ચૂંટણી યોજાશે
Bihar election 2025 Date- બિહાર માટે ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. બિહારમાં ૨૪૩ બેઠકો છે. આ બેઠકો માટે નવેમ્બરના અંત પહેલા ચૂંટણીની જાહેરાત થવાની ધારણા છે. આ હેતુ માટે ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.
જયપુરની SMS હોસ્પિટલમાં આગ: ICUમાં 7 દર્દીઓના દુઃખદ મોત
રવિવારે રાત્રે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા. મૃતકોના પરિવારજનો ખૂબ જ દુઃખી છે. દેશના વિવિધ ભાગો, જેમાં આગ્રા, જયપુર અને ભરતપુરનો સમાવેશ થાય છે, SMS પર દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, પરંતુ આગમાં તેમના જીવ ગયા.
ધર્મ
Sharad Purnima 2025: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?
Sharad Purnima : વર્ષના 12 મહિનામાં એક પૂર્ણિમા હોય છે જે તમામ પૂર્ણિમાઓમાં શ્રેષ્ઠ હોય છે અને તે છે શરદ પૂર્ણિમા
શરદ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પડછાયો આવે છે, આ દિવસે ચાંદનીમાં ખીર મૂકવાનો યોગ્ય સમય જાણો.
શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર, 2025 ના રોજ આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર તેના બધા સોળ તબક્કાઓથી ભરેલો હોય છે અને તેના કિરણો અમૃત વરસાવે છે.
શરદ પૂનમનું પૌરાણિક મહત્વ - Importance of Sharad Poonam
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.
Sharad Purnima 2025 Wishes: આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો... ચાંદની રાતમાં કરો તમારા મિત્રો અને સ્નેહીજનોને હેપી શરદપૂર્ણિમા મેસેજ
Sharad Purnima 2025 Wishes in Gujarati - શરદ પૂર્ણિમાનો તહેવાર આવી રહ્યો છે. તો, જો તમે શરદ પૂર્ણિમા પર તમારા પ્રિયજનોને ખાસ શુભેચ્છાઓ મોકલવા માંગતા હો, તો તમે આ શુભેચ્છાઓ, કોટ્સ અને હાર્દિક શુભેચ્છાઓ મોકલી શકો છો.
દિવાળી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુ , ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે
એવુ કહેવાય છે કે કોડીની ઉત્પત્તિ સમુદ્રમંથન દ્વારા થવાને કારણે તેનો સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે. મા લક્ષ્મીની ઉપાસનામાં છીપ અને કોડીનુ વિશેષ મહત્વ છે.