મંગળવાર, 3 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
જીંદગી
ક્ષણમાં વીતી જાય એ શુ જીંદગી
આંસુઓઓમાં વહી જાય એ શુ જીંદગી
જીંદગીનો ફિલસૂફો જ જુદો છે
દરેકને સમજાય જાય એ શુ જીંદગી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ભારતીય રોકાણકારોએ રૂ. 9 લાખ કરોડ ગુમાવ્યા, સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ... બધું મોંઘુ, ઈરાનમાં તણાવની વિશ્વભરમાં અસર
પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે, અને આનો પ્રભાવ શેરબજારમાં તેમજ સોના, ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ પડી રહ્યો છે. સોમવારે વિશ્વભરના બજારો લાલ રંગમાં ખુલ્યા.
Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા
Happy Holi 2026 Quotes in Gujarati હોળી દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલનારો આ તહેવાર લોકોની જૂની લડાઈ, ફરિયાદો ભૂલીને એક બીજાના નિકટ લાવે છે. હોળીના અવસર પર લોકો રંગ, ગુલાલ, મીઠાઈઓ અને ઢોલ નગારા સાથે ઉત્સવ ઉજવે છે.
T20 વર્લ્ડ કપમાં ફ્લોપ પ્રદર્શન બાદ બાબર, શાહીન અને સલમાનને વિચિત્ર સજા, PCBએ લાખોનો ફટકાર્યો દંડ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ તેના ખેલાડીઓને 5 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યાં તેમને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
કતરનું હવાઈ ક્ષેત્ર બંધ, ઈન્ડિગો અને અકાસા એર દ્વારા ગલ્ફ દેશોની ફ્લાઇટ્સ રદ
મધ્ય પૂર્વમાં યુદ્ધના વધતા સંકટને ધ્યાનમાં રાખીને, ભારતીય એરલાઇન્સે ગલ્ફ દેશો માટે તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે. અકાસા એર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અબુ ધાબી, દોહા, જેદ્દાહ, કુવૈત અને રિયાધ જતી અને જતી બધી ફ્લાઇટ્સ 3 માર્ચ, 2026 સુધી સ્થગિત રહેશે
રાજ્યભરમાં HPV રસીકરણનો પ્રારંભ: 5 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષા કવચ મળશે
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજથી રાજ્યભરમાં સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.
ધર્મ
Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા
Happy Holi 2026 Quotes in Gujarati હોળી દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલનારો આ તહેવાર લોકોની જૂની લડાઈ, ફરિયાદો ભૂલીને એક બીજાના નિકટ લાવે છે. હોળીના અવસર પર લોકો રંગ, ગુલાલ, મીઠાઈઓ અને ઢોલ નગારા સાથે ઉત્સવ ઉજવે છે.
Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?
વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર યોજાઈ રહેલી મસાન હોળીને લઈને વિવાદ વકર્યો છે. ઘણા લોકોએ આ હોળીનો વિરોધ કર્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત
Phalgun Purnima Vrat Ni Katha: ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, તેમના પુત્ર પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલ છે. આ કથા બતાવે છે કે કેવી રીતે અહંકાર અને અત્યાચારનો અંત થયો અને સાચી ભક્તિની જીત થઈ. ફાગણ પૂર્ણિમા વ્રતની પૂજા દરમિયાન આ કથાનો પાઠ જરૂર કરો.
Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ
Holika Dahani 2026: આજે હોળી દહન કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ કે હોળી દહનની પૂજા વિધિ અને કથા શુ છે.
Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ
આજનુ પંચાગ - 3 માર્ચ સૂર્યોદય - 06:49 સૂર્યાસ્ત - 06:31 માર્ચ 3, 2026 મંગળવાર