શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
દિલ
દરેક આશા તૂટી ધીરે-ધીરે, દરેક સ્વપ્ન લૂંટાયુ ધીરે ધીરે
કાંચનુ તો નહી, પણ પથ્થરનુ પણ નહોતુ દિલ, તૂટી ગયુ એ ધીરે ધીરે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વડોદરામાં જ્યા અમિત શાહે કરી હતી મહાઆરતી, હવે એ સ્થળ બનશે હેરિટેજ કોરિડોર, વડોદરા નગર નિગમની મોટી તૈયારી
Gujarat Vadodara News: ગુજરાતના એક સંસ્કારી શહેર તરીકે જાણીતા વડોદરાને ટૂંક સમયમાં તેનો પહેલો હેરિટેજ કોરિડોર મળશે. ગૃહમંત્રી અમિત શાહ મહાશિવરાત્રી પર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે સુર સાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય આરતી કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આ વિસ્તારમાં વારસાને પુનઃસ્થાપિત કરવા અને તેને મોટા પાયે પ્રદર્શિત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 314 સિંહોના મોત: વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજ્ય સરકારે સિંહોના મૃત્યુ અંગેના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યમાં છેલ્લા 25 મહિનામાં કુલ 314 સિંહોના મોત નિપજ્યા છે
રાતના અંધારામાં કાકી અને ભત્રીજા વચ્ચે કંઈક એવું બન્યું કે બધું જ બદલાઈ ગયું...
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેણે સમાજ અને પારિવારિક મૂલ્યોને શરમજનક બનાવ્યા છે. બેગમપુર ગામમાં, એક પરિણીત મહિલા પોતાના ભત્રીજા સાથે ભાગી ગઈ. આ ઘટનાએ ગામમાં વ્યાપક ચર્ચા જગાવી છે, અને પીડિત પરિવાર જાહેર શરમથી ગ્રસ્ત છે.
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન 3-5°C વધશે, જેનાથી ફેબ્રુઆરીમાં માર્ચ જેવી ગરમી આવશે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઉનાળો આવી ગયો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેનાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની આગાહી કરી છે.
પીએમ કિસાન માનધન યોજના
પીએમ કિસાન માનધન યોજના- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમમાં 60 વર્ષની વય પછી ખેડુતોને 3 હજાર રૂપિયા પેન્શન મળશે.
ધર્મ
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી
આજનુ પંચાગ - 28 ફેબ્રુઆરી સૂર્યોદય - 06:51 AM સૂર્યાસ્ત - 06:30 PM ફેબ્રુઆરી 28, 2026 શુક્રવાર
Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે
Holika Dahan Tradition: હોલિકા દહન વિધિ દરમિયાન, વિવિધ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ઘઉં, ચણા અને જવના લીલા ડૂંડા પણ પવિત્ર હોલિકા અગ્નિમાં નાખવામાં આવે છે. હોલિકા અગ્નિમાં નવા પાક ચઢાવવાની પરંપરા કૃષિ, શ્રદ્ધા અને આરોગ્ય સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.
Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી
આજનુ પંચાગ - 27 ફેબ્રુઆરી સૂર્યોદય - 06:52 AM સૂર્યાસ્ત - 06:29 PM ફેબ્રુઆરી 27, 2026 શુક્રવાર
Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા
હોળી દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલનારો આ તહેવાર લોકોની જૂની લડાઈ, ફરિયાદો ભૂલીને એક બીજાના નિકટ લાવે છે. હોળીના અવસર પર લોકો રંગ, ગુલાલ, મીઠાઈઓ અને ઢોલ નગારા સાથે ઉત્સવ ઉજવે છે.
Holi Katha- હોળીની પૌરાણિક કથા
હોળીની પૌરાણિક કથા - હોળીની મુખ્ય પૌરાણિક કથા રાક્ષસરાજ હિરણ્યકશિપુ, તેમનો પુત્ર પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલી છે, જે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે