સોમવાર, 2 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
પ્રચાર
પ્રેમ કરુ છુ, પ્રેમ કરુ છુ કહેનારા સાચો પ્રેમ નથી કરતા
સાચો પ્રેમ કરનારા ખોટો પ્રચાર નથી કરતા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
T20 વર્લ્ડ કપમાં ફ્લોપ પ્રદર્શન બાદ બાબર, શાહીન અને સલમાનને વિચિત્ર સજા, PCBએ લાખોનો ફટકાર્યો દંડ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ તેના ખેલાડીઓને 5 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યાં તેમને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
કતરનું હવાઈ ક્ષેત્ર બંધ, ઈન્ડિગો અને અકાસા એર દ્વારા ગલ્ફ દેશોની ફ્લાઇટ્સ રદ
મધ્ય પૂર્વમાં યુદ્ધના વધતા સંકટને ધ્યાનમાં રાખીને, ભારતીય એરલાઇન્સે ગલ્ફ દેશો માટે તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે. અકાસા એર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અબુ ધાબી, દોહા, જેદ્દાહ, કુવૈત અને રિયાધ જતી અને જતી બધી ફ્લાઇટ્સ 3 માર્ચ, 2026 સુધી સ્થગિત રહેશે
રાજ્યભરમાં HPV રસીકરણનો પ્રારંભ: 5 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષા કવચ મળશે
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજથી રાજ્યભરમાં સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.
હોળી અને રમઝાન પૂર્વે પોલીસ એક્શનમાં: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં રાત્રિ ફુટ પેટ્રોલિંગ
હોળી-ધૂળેટીના તહેવાર અને પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ હરકતમાં આવી છે. શહેરના અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો રસ્તા પર ઉતર્યો હતો.
હોળી પર વરસાદ પડશે? IMD એ 6 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, જાણો દિલ્હીમાં હવામાન કેવું રહેશે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે ગરમી વધી ગઈ છે. હવામાન વિભાગે આ અઠવાડિયે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી પણ કરી છે. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાઈ શકે છે.
ધર્મ
Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?
વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર યોજાઈ રહેલી મસાન હોળીને લઈને વિવાદ વકર્યો છે. ઘણા લોકોએ આ હોળીનો વિરોધ કર્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત
Phalgun Purnima Vrat Ni Katha: ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, તેમના પુત્ર પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલ છે. આ કથા બતાવે છે કે કેવી રીતે અહંકાર અને અત્યાચારનો અંત થયો અને સાચી ભક્તિની જીત થઈ. ફાગણ પૂર્ણિમા વ્રતની પૂજા દરમિયાન આ કથાનો પાઠ જરૂર કરો.
Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા
હોળી દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલનારો આ તહેવાર લોકોની જૂની લડાઈ, ફરિયાદો ભૂલીને એક બીજાના નિકટ લાવે છે. હોળીના અવસર પર લોકો રંગ, ગુલાલ, મીઠાઈઓ અને ઢોલ નગારા સાથે ઉત્સવ ઉજવે છે.
Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ
Holika Dahani 2026: આજે હોળી દહન કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ કે હોળી દહનની પૂજા વિધિ અને કથા શુ છે.
Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ
આજનુ પંચાગ - 3 માર્ચ સૂર્યોદય - 06:49 સૂર્યાસ્ત - 06:31 માર્ચ 3, 2026 મંગળવાર