બુધવાર, 4 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
મારી સાથે
ચહેરો મારો ખીલી જાય છે, જો તુ હોય મારી સાથે
મન ઉમંગોથી ઉછળે છે જો તુ હોય મારી સાથે
આંખો શરમાય છે, પણ દિલ મારુ હરખાય છે
મારામાં આત્મવિશ્વાસ જાગી જાય છે જો તુ હોય મારી સાથે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મોજ્તબા બનશે ઈરાનના નવા સુપ્રીમ લીડર, લાગી ગઈ છે મોહર
ઈરાને આયાતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા અલી ખામેનીને તેના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટ્યા છે. મોજતબા લાંબા સમયથી અલી ખામેનીના પડછાયા તરીકે સેવા આપી રહ્યા હતા, પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહ્યા હતા.
Chandra Grahan 2026: ગ્રહણ પુરૂ થયા બાદ શું કરવું જોઈએ ? અહી જુઓ જરૂરી કામ
Chandra Grahan 2026: ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ દરમિયાન પર્યાવરણમાં નકારાત્મક અસરો વધે છે. તેથી, તેનાથી બચવા માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો સૂચવવામાં આવ્યા છે. તેથી, ગ્રહણ સમાપ્ત થયા પછી કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવાની સલાહ આપવામાં આવે છે.
વંતારાના એક વર્ષ: સારવાર, પુનર્વસન અને વન્યજીવન સંરક્ષણમાં એક નવો દાખલો બેસાડવો
vantara jamnagar ગુજરાતના જામનગરમાં સ્થિત વંતારાએ વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને તેની એક વર્ષની સફર પૂર્ણ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થયા પછી, વંતારાએ ઘાયલ અને લુપ્તપ્રાય વન્યજીવનના બચાવ, અત્યાધુનિક સારવાર અને વિજ્ઞાન આધારિત સંરક્ષણ માટે એક વ્યાપક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ભારતમાં હવાઈ ભાડા 9 લાખ સુધી વધી ગયા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે લંડન-મુંબઈ જેવા રૂટ પર હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ઈકોનોમી ક્લાસના ભાડા ₹2.9 લાખ અને બિઝનેસ ક્લાસના ભાડા ₹9 લાખ સુધી પહોંચી ગયા છે.
ઘરમાં પાળ્યા હતા 50 વિદેશી સાંપ, રેવ પાર્ટીમાં એકવાર ડંખ મારવાના લે છે 50000 રૂપિયા, અમદાવાદના આ સમાચાર તમને ચોંકાવી દેશે
ગુજરાતના અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક સામાન્ય રહેણાંક ફ્લેટની અંદર ગેરકાયદેસર વ્યવસાય ધમધમી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આસપાસ રહેતા પડોશીઓને પણ આટલા લાંબા સમય સુધી આ ગંભીર પ્રવૃત્તિની કોઈ જાણકારી નહોતી.
ધર્મ
Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ
Holi 2026: 4 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. હોળીના દિવસે, સૌથી પહેલું કામ આ દેવતાઓને રંગો અને ગુલાલ લગાવવાનું છે. આમ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવે છે.
Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ
આજનુ પંચાગ - 4 માર્ચ સૂર્યોદય - 06:48 સૂર્યાસ્ત - 06:32 માર્ચ 4, 2026 બુધવાર ફાગણ વદ એકમ - વિક્રમ સંવત 2082
ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe
ભાગના પકોડાની રેસીપી. હોળીનો તહેવાર પર ભાંગના પકોડા બનાવવાની પ્રથા ખૂબ જૂની છે. ભાંગ અને તેના પકોડા વગર આ તહેવાર અધૂરો જ લાગે છે.
Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ
હોળીના રંગબેરંગી જોક્સ Holi Jokes આજે હોળી છે, હું દારૂ છોડવાનું વિચારી રહ્યો છું.
Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ
આજનુ પંચાગ - 3 માર્ચ સૂર્યોદય - 06:49 સૂર્યાસ્ત - 06:31 માર્ચ 3, 2026 મંગળવાર