ગુરુવાર, 30 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
માર્ગ
એક એવો માર્ગ છે જ્યાંથી પસાર થાય નહી એ ક્યારેય
છતા આમ જ બેસીને એ માર્ગનો રસ્તો નિહાળતા રહીએ છીએ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Bihar Election 2025-અમિત શાહે તેજસ્વીના દાવાઓને નકારી કાઢ્યા, યોગીએ સિવાનમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો, જ્યારે ઓવૈસીએ સીમાંચલમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો.
બુધવારનો દિવસ બિહાર ચૂંટણીમાં વ્યસ્ત રહ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નીતિશ કુમાર એનડીએનો મુખ્યમંત્રી ચહેરો છે. આ દરમિયાન, યોગી આદિત્યનાથે સિવાનમાં આરજેડી પર આકરા પ્રહારો કર્યા. તેજસ્વી અને રાહુલે પણ તેમની રેલીઓ દ્વારા મહાગઠબંધનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો
IMD Weather Update: 10 રાજ્યોમાં ભારે ઠંડી, વરસાદ, 30 ઓક્ટોબરનું હવામાન
મોન્થા ચક્રવાતના આગમન સાથે, ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દક્ષિણ સહિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી છે.
ટ્રમ્પ અને જિનપિંગ 6 વર્ષ પછી મળ્યા , ટ્રમ્પે આ કારણોસર શી જિનપિંગને "કઠોર વાટાઘાટકાર" કહ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે દક્ષિણ કોરિયાના બુસાનમાં 32મી APEC આર્થિક નેતાઓની બેઠક પહેલા દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ટ્રમ્પની આ પહેલી વ્યક્તિગત વાતચીત હતી.
Bihar Chunav 2025- આજે NDAનો ઢંઢેરો જાહેર થશે, અમિત શાહ પ્રચાર કરશે
બિહાર વિધાનસભા ચૂંટણી માટે માત્ર પાંચ દિવસ બાકી છે. 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. NDA આજે પોતાનો ઢંઢેરો જાહેર કરે તેવી શક્યતા છે. દરમિયાન, મહાગઠબંધન પહેલાથી જ પોતાનો "તેજસ્વી પ્રાણ પત્ર" રજૂ કરી ચૂક્યું છે.
Sudhir Dalvi Hospitalized : જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યા છે "સાઈ બાબા" ફેમ સુધીર દળવી, પરિવારે ફેંસને કરી આર્થિક મદદની અપીલ
Actor Sudhir Dalvi Hospitalized:"સાઈ બાબા" ની ભૂમિકાથી લોકોના દિલ જીતનારા વરિષ્ઠ અભિનેતા સુધીર દળવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સેપ્સિસ નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે, અને ડોક્ટરોએ તેમની સારવારનો કુલ ખર્ચ 15 લાખ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો છે.
ધર્મ
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
Dev Deepawali 2025: દેવ દિવાળી 2025 ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. આ દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે અથવા ઘરે દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે પૂજા કરવાથી સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ વર્ષે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે.
જલારામ જયંતી - જાણો મહાન સંત જલારામ વિશે કેટલીક રોચક વાતો
જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની સાતમે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 29 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભક્તોને પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવે છે.
જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨) રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા પર પ્રગટાવો 365 વાટનો દિવો, આખા વર્ષની પૂજાનુ એક સાથે મળશે શુભ ફળ
365 Vaat No Divo Kyare Pragtavavo 2025: કારતક પૂર્ણિમાના દિવસે 365 વાટવાળો દિવો પ્રગટાવવાથી એક વિશેષ પરંપરા નિભાવવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તેનુ મહત્વ શુ છે ? તો ચાલો અમે તમને બતાવીએ કે કારતક મહિનાના અંતિમ દિવસે કેમ પ્રગટાવવામાં આવે છે આ વિશેષ દિવો અને તેના નિયમ શુ છે.
Khatu Shyam Ji No Birthday Date 2025: શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવશો, જાણો કયો પ્રસાદ ચઢાવવાથી હારેલાનો સહારાની થશે કૃપા
Khatu Shyam Ji No Birthday Date 2025: ખાટુ શ્યામ બાબાનો જન્મદિવસ દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે, અને આ વર્ષે, તે 1 નવેમ્બરના રોજ આવશે. અહીં, અમે તમને શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવવો અને તેમના મનપસંદ પ્રસાદ વિશે જણાવીશું.