શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

મૈત્રીનો સંબંધ

અજાણી ગલીઓમાંથી આ રીતે જતા નથી
દર્દ-એ-દિલ આ રીતે અપાતુ કે લેવાતુ નથી
આ મૈત્રીનો સંબંધ ફક્ત તમારી સાથે જ છે
નહી તો આટલા એસએમએસ અમે કોઈને કરતા નથી