Happy Hanuman Janmotsav Wishes
Happy Hanuman Jayanti Wishes, Images 2026: ભૂત પિશાચ નિકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે... 2 એપ્રિલ ગુરૂવારે દેશભરમાં બજરંગબલિનો જન્મોત્સવ હનુમાન જયંતિ ધૂમધામથી ઉજવાશે આ દિવસે લોકો ભગવાન રામના ભક્ત હનુમાનની પૂજા કરે છે. જો તમે પણ પવનપુત્ર હનુમાનના ભક્ત છો અને આ શુભ પ્રસંગે તમારા મિત્રો અને નિકટના લોકોને સંદેશાઓ દ્વારા શુભેચ્છા પાઠવવા માંગો છો, તો તમે આ ભક્તિમય મેસેજનો ઉપયોગ કરી શકો છો.
Happy Hanuman Janmotsav Wishes
1 જય હનુમાન જ્ઞાન ગુન સાગર.
જય કપીસ તિહુઁ લોક ઉજાગર
હનુમાનજીની કૃપાથી આપના
દરેક અટકેલા કાર્યો સિદ્ધ થાય
અને આપ પ્રગતિના પંથે આગળ વધો.
હેપી હનુમાન જયંતિ
Happy Hanuman Janmotsav Wishes
2 પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવ
પર આપના જીવનમાં સુખ, શાંતિ
અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.
હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ!
Happy Hanuman Janmotsav Wishes
3 બજરંગબલી આપના તમામ કષ્ટો
અને સંકટો દૂર કરે અને આપનું
જીવન મંગળમય બનાવે.
જય શ્રી રામ, જય હનુમાન!
હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ
Happy Hanuman Janmotsav Wishes
4 જેમ હનુમાનજી બુદ્ધિ અને
શક્તિના પ્રતીક છે, તેમ
આપના જીવનમાં પણ જ્ઞાન
અને પરાક્રમ વધે તેવી શુભેચ્છાઓ.
હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ
Happy Hanuman Janmotsav Wishes
5 જેમના હૃદયમાં શ્રી રામ વસે છે,
એવા મહાવીર હનુમાનના આશીર્વાદ
આપના પરિવાર પર હંમેશા બની રહે.
હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ
Happy Hanuman Janmotsav Wishes
6 "ભૂત પિશાચ નિકટ નહીં આવે,
મહાવીર જબ નામ સુનાવે"
આપના જીવનમાંથી તમામ નકારાત્મક
ઉર્જાનો નાશ થાય અને
સકારાત્મકતાનો સંચાર થાય.
હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભેચ્છા
Happy Hanuman Janmotsav Wishes
7 મંગલ ભવન અમંગલ હારી
દ્રવઉ સો દશરથ અજીર લબહારી
બજરંગબલી આપને અને આપના
સ્નેહીજનોને ઉત્તમ સ્વાસ્થ્ય અને
દીર્ઘાયુ અર્પે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના
હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ!
Happy Hanuman Janmotsav Wishes
8 પવનતનય સંકટ હરન,
મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત,
હૃદય બસહુ સુર ભૂપ
આપનો આખો પરિવાર હનુમાનજીના
રક્ષણ હેઠળ સુરક્ષિત રહે
હેપી હનુમાન જયંતિ