બેડરૂમની ગોઠવણ કેમ કરશો

વેબ દુનિયા|
માટે ધ્યાનમાં રાખવાની બાબતો

બેડરૂમનું મુખ્ય આકર્ષણ પથારી હોય છે. બેડરૂમમાં પથારીની દિશા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુઅનુસાર તમારી પથારી દક્ષિણ-પશ્વિમ દિશામાં રાખવી જોઇએ.

બેડરૂમમાં ઉંઘતી વખતે દિશાનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ. દંપતિનું માથું દક્ષિણમાં તથા પગ ઉત્તર દિશામાં રહેવા જોઇએ. બેડરૂમમાં પથારીની સામે ટીવી કે ડ્રેસિંગ ટેબલ ક્યારેય રાખવું ના જોઇએ.

સંબંધિત સમાચાર


આ પણ વાંચો :