શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:38 IST)

Kitchen Hacks: રસોડા કે બાથરૂમ નાળીથી આવી રહ્યા છે કોકરોચ આ સરળ ટીપ્સ છે કહો 'Goodbye Cockroaches'

રસોડામાં kITCHEN ભોજન બનાવતુ કે બાથરૂમમાં નહાતા સમયે પાણીની જાળીની આસપાદ જો કોકરોચ (cockroachesનજર આવી જાય તો ઘરની મહિલાઓનો મગજ ખરાબ થઈ જાય છે.  કોકરોઝ (COCKROACHગંદગી ફેલાવવાના મુખ્ય કારણ છે. જેને ઘરમાં એંટી ખાસ કરીને કોઈ પણ પાણીની નાળી વાળી જગ્યાથી મળે છે. આ નાળીમાં તેમનો ઘર બનાવીને તેમની સંખ્યામાં વૃદ્ધિ કરી આખા ઘરમાં ફરવા લાગે છે. આ સંક્રમણ જ નહી ભોજનની વસ્તુઓને પણ દૂષિત ક અરીને ફૂડ પાઈજનિંગનો કારણ પણ બની શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી 
 
પરેશાન છો તો આવો જાણી કિચન હેક્સ જે કોકરોઝની સમસ્યાથી છુટકારો મેળવવામાં તમારી મદદ કરશે. 
કોકરોઝની સમસ્યાથી છુટકારો અપાવશે આ ટીપ્સ 
બેકિંગ સોડાનો કરો ઉપયોગ 
બેકિંગ સોડાની મદદથી તમે ખૂબ સરળતાથી કોકરોજથી છુટકારો મેળવી શકો છો. તેના માટે જે જગ્યાથી કોકરોઝ વધારે આવતા હોય ત્યાં બેકિંગ સોડા છાંટવુ છે તેને રાતભર 
 
માટે મૂકી દો. આવુ કરવાથી કોકરોચ બેકિંગ સોડાની ગંધથી દૂર ભાગવા લાગે છે અને નાળીથી બહાર નહી નિકળે છે. 
 
નાળીની અંદરના કોકરોઝ 
નાળીની અંદતના કોકરોચને દૂર ભગાડવા માટે આશરે એક કપ હૂંફાણા પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી તેનો મિક્સ બનાવીને તે નાળીની અંદર નાખો. આવું કરવાથી નાળીની અંદરના કોકરોચ મરી જાય છે અને તેની સંખ્યામાં વધારો નથી થતું. 
 
સફેદ સિરકો 
કોકરોચને દૂર ભગાડવા માટે સિરકાના ઉપયોગ પણ ખૂબ સારું પરિણામ આપે છે તેના માટે સિરકા અને પાણીની સમાન માત્રાને લઈને સારી રીતે મિક્સ કરો તેને મિક્સ તૈયાર કરો. હવે આ મિક્સને નાળીમાં નાખી દો. આવુ કરવાથી કોકરોઝ સિરકાની ગંધના કારણે અંદર નહી આવે છે. 
 
ગર્મ પાણી 
ઘરની પાણી વાળી જગ્યા અને જાળી પર સમય -સમય પર ગર્મ પાણી નાખતા રહો. આવુ કરવાથી જાળીની અંદર ગંદકી નહી હોય અને કોકરોઝથી પણ છુટકારો મળે છે. ગંદકી કોકરોચ થવાના મુખ્ય કારણ બને છે. જ્યારે તમે જાળી પર પાણી નાખો છો તો પાણીની અંદરના કોકરોચ પોતે જ મરી જાય છે.