સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (20:56 IST)

Home Tips - આ રીતે તમે Lemon માંથી વધુ રસ કાઢી શકો છો

લીંબૂ નીચોડવા દરમિયાન તેનો રસ મોટાભાગે નીકળતો નથી. આવામાં આ કમાલની ટિપ્સ તમારી ખૂબ મદદ કરશે. .. 
 
ટિપ્સ 
 
- સખત લીંબૂને જો ગરમ પાણીમાં થોડીવાર માટે મુકી દો તો તેમાથી વધુ રસ નીકળી શકે છે. 
- રસ કાઢતા પહેલા લીંબૂને 10-12 સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરવાથી તેમાથી વધુ રસ નીકળે છે. 
- રસ કાઢતા પહેલા તેને લાકડી કે પત્થરના બેસ પર સારી રીતે રોલ કરવાથી પણ વધુ રસ કાઢી શકાય છે. 
- રસ કાઢતા પહેલા લીંબુને ગોળ ગોળ ફેરવતા હળવે હળવે વેલણ મારવાથી લીંબુમાંથી વધુ રસ કાઢી શકાય છે.