રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (08:08 IST)

Electricity Bill - ઉનાળામાં વીજળીનું બિલ વધી ગયુ છે? આ 3 રીતોથી બિલ 50% સુધી ઘટશે

Electricity Bill reduce tips- ઘરનુ લાઈટ બિલ થઈ જશે અડધું , અજમાવો 10 સરળ ટીપ્સ
જો તમે તમારા ઘરની લાઈટનુ બિલ વધી જાઈ છે તો દિલની ધડકન આપમેળે જ  વધી જાય છે. પણ જો તમે ઈચ્છો તો તમારા ઘરનુ લાઈટનુ  બિલ ઓછું કરી શકો છો. કેટલીક સહેલી ટિપ્સ અહી અમે બતાવી રહ્યા છે તેને ફોલો કરો. 
 
- ફ્રીજ જો ખાલી રહે છે તો આથી વધારે વીજળી ખર્ચ હોય છે. આથી તમે ફ્રીજ હમેશા ફળ અને શાકભાજી રાખો સાથે જ ફ્રીજને હમેશા નાર્મલ મોડ પર રાખો. 
 
- ઘરમાં વૉશિંગ મશીનમાં વધારે કપડા નાખી દે છે . જો કપડા વૉશિંગની ક્ષમતાથી વધારે રહેશે તો તમારું વીજળી બિલ વધારે જ આવશે આથી વૉશિંગ મશીનમાં ક્ષમતા મુઅજબ કપડા ધોવા માટે નાખો. 
 
- ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઈટ ને ખુલ્લું મૂકી દે છે . આથી નકામું વિજળી બિલ વધે છે. આથી હમેશા બલ્બ અને લાઈટને બંધ કરીને સૂવૂં . તપાસી લો કે કોઈ બલ્બ નકામું ચાલૂ ન રહે . 
 
- જો તમારા ઘરમાં બલ્બ છે તો આ વીજળીનું મીટર તેજીથી ચાલે છે. જો બલ્બમી જગ્યા સીએફએલ ( compact florocent lamp) લગાડશો તો વીજળીનું બિલ ઓછું આવશે. 
 
- યાદ રાખો કે જીરો વાલ્ટનો  બલ્બ પણ દસ વૉટના આશરે વીજળી ખાય છે. આથી હોઈ શકે તો કંપ્યૂટરનું પાવર બટન પણ બંદ કરી નાખો. 
 
- કંપ્યૂટર , ટીવી , પ્લેયર વગેરે જો રાત્રે ઓપન મૂકી નાખશો તો વિજળીનું બિલ વધશે. ઘરના ઉપકરણ પાવર એક્સટેશનથી જોડવાથી પ્રયોગ કરો. આથી વિજળીનું લોડ એકદમ વધતા ઉપકરણ બળવાનું ખતરો ઓછું રહે છે. 
 
- તમારે ત્યાં ગર્મ પાણી કરવા માટે જો વાટર હીટર છે તો એને હમેશા 48 ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થશે. 
 
- ઘણા લોકો ગર્મીમાં એસી નું પ્રયોગ કરે છે આથી વાતાવરણને નુકશાન પહોંચે છે. જો તમે ઘરમાં કૂલર રાખશો તો એ તમારા આરોગ્ય અને વાતાવરણ બન્ને માટે ફાયદકારી રહેશે. 
 
- કપડા મશીનની જગ્યા બહાર હવા માં સૂકાવો તો તમારું વિજળીનું બિલ બચશે.